CALL US : 9 7 1 4 9 6 2 0 9 9 8 1 4 1 8 5 5 9 7 6

TERMS

TERM & CONDITION



1. માલનો ઓર્ડર PO બનાવી આપવો અને સામે સીક્યુરીટી ચેક અને ૪૫ દિવસનું ભાડું આપવું. Hirer has to make a PO order for Machineries and Materials and as per the PO order hiere has to pay for 15 days rent changes in advance

2. જે-તે માલ લેવાની જવાબદારી ભાડે લીધેલ પાર્ટીની રહેશે, જેથી છતાં તેની સાઇટ પર માલ મોકલવામાં આવે જો અમારી ગાડીથી માલ મોકલાવાય તો તેનું ટેમ્પાભાડુ પાર્ટીએ ભોગવવાનું રહેશે. Hirer will be responsible for damage or loss of the material on hire, Hirer has to pay for the transportation charges if owner's vehicle is used for the transportation of the materials .

3. જે-તે માલ પાર્ટીએ જોઇ તપાસી લેવું અને ચલણ પર સહી કરી આપવી. જે તે મુશ્કેલી હોય કે મટીરીયલ ખરાબ હોય તો તરત જ ફોન પર અને લેખીતમાં જાણ કરવી અથવા મટીરીયલ્સ રીટર્ન મોકલવો અને તેના પછી કોઇ ફરીયાદ સાંભળવામાં આવશે નહી. Hirer has to check the material properly before taking materials and sign the challan. If there is any problem in product or material hirer has to inform immediately by phone or wriiten on paper or return the material immediately afterwards we will not listen any complain.

4. જે તે પાર્ટીએ સમય કે તેનુ કામ પુરુ થઇ ગયું હોય તો તે મટીરીયલ્સ રીટર્ન મોકલવાની જવાબદારી પાર્ટીની રહેશે. When the work is finished than it is Hirer responsibility to return the product.

5. માલ રીટર્ન કરતી વખતે બધુ મટીરીયલ્સ બરાબર જોઇ તપાસી રીટર્ન કરવું જેવી કંડીશનમાં માલ આપેલો હોય તે સ્થિતિમાં મટીરીયલ્સ બરાબર આપવું. છતાં મટીરીયલ્સ રીજેક્ટ આવે અથવા તેનો રીપેરીંગ ખર્ચ થાય તો તે ભાડે લેનાર પાર્ટીએ ભોગવવાનુ રહેશે. Party has to check the material properly while returning it back, material condition should be same while returning as when material was take for rent, if material is rejected or if there is any cost of repairing in it, it has to be paid by the Hirer who as taken the product for rent.

6. ભાડે લેનાર પાર્ટી પૈસા પરત ન કરે તો તેના પર ફોજદારી કેસ કરવામાં આવશે. Criminal case can be filed against the hirer who donot pay on time.

7. મટિરીયલ્સ ભાડે લેનાર પાર્ટી માલ પરત ન કરે અથવા ભાડાનું પેમેન્ટ નહી આપે તો તેના પર ફોજદારી કેસ કરવામા આવશે. શરતો 'સુરત કોર્ટ'ને આધિન રહેશે. If the hirer do not return the hired materials or machineries, criminal case can be filed against them.

8. ભાડે લેનાર નું માલ ચોરાઇ જાય તો જે તે સમય સુધીનું માલનું ભાડુ અને જે તે મટીરીયલ્સનુ પેમેન્ટ ગણવામાં આવશે. If the product taken on rent is stolen than the Hirer has to pay the rent of product used by him and cost of material also.

9. ઉપર ના બધા નિયમો મેં વાંચ્યા છે. સમજ્યો છું. આ બધા નિયમો મને બંધનકર્તા રહેશે. જો નિયમનું ઉલ્લંઘન થાય તો તેને માટે જરૂરી કાર્યવાહી મને બંધનકર્તા રહેશે. I/WE HAVE READ AND UNDERSTAND THE ABOVE TERMS AND CONDITIONS AND BIND TO IT.